નીચે આપેલા સહગુણકો $a=6, b=-7, c=-3$ નો ઉપયોગ કરીને પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત અથવા ત્રિઘાત બહુપદી મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત બહુપદીનું સૂત્ર $p(x) = ax^{2} + bx + c$ છે.
અહીં આપેલા સહગુણકો $a=6$,$b=-7$,અને $c=-3$ ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકતા,
બહુપદી $6x^{2} + (-7)x + (-3)$ મળે છે,જેનું સાદું રૂપ $6x^{2} - 7x - 3$ થાય છે.

Explore More

Similar Questions

$\ldots \ldots \ldots$ નો આલેખ એક રેખા છે.

જો ત્રિઘાત બહુપદી $x^{3}+a x^{2}+b x+c$ નો એક શૂન્ય $-1$ હોય,તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય?

Difficult
View Solution

$p(x) = x^3$ નો આલેખ દોરો અને આ બહુપદીના શૂન્યો શોધો.

દ્વિઘાત બહુપદી $p(x) = 10x^2 - 14x - 12$ ના શૂન્યો શોધો અને બહુપદીના શૂન્યોનો સરવાળો તથા ગુણાકાર પણ શોધો.

જો ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$ $(a \neq 0)$ ના શૂન્યો $\alpha, \beta$ અને $\gamma$ હોય,તો $\frac{1}{\alpha} + \frac{1}{\beta} + \frac{1}{\gamma} = \dots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo